WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માં નવી ભરતી જાહેર: જાણો વિગતવાર માહિતી

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેંક મેનેજરની 2000 જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 21 ઓગસ્ટ 2023 સુધી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે આ ભરતીગત વિગતવાર માહિતી જેમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઇલેક્શન પ્રોસેસ વયમર્યાદા અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ વગેરે તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023

સંસ્થાનું નામ Central bank of india
પોસ્ટનું નામ મેનેજર
કુલ ખાલી જગ્યાઓ2000
અરજી કરવાની તારીખ 1 ઓગસ્ટ 2023 થી 21 ઓગસ્ટ 2023 સુધી
અરજી મોડઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટhttps://centralbankofindia.co.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોબેશનરી ઓફિસર એટલે કે બેંક મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે

પગારધોરણ

ભારતીય કેન્દ્રીય બેન્ક ની આ ભરતીમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે ઇલેક્શન થયા બાદ માસિક 52 હજારથી લઈ ૫૫ હજાર પગાર ચૂકવવામાં આવશે

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ માધ્યમાંથી ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જરૂરી છે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે નીચે આપેલ ઓફીશીયલ નોટિફિકેશન ને વિગતવાર વાંચવું

ઉંમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટેની ઉંમર મર્યાદા 20 વર્ષથી 30 વર્ષ સુધીની છે સરકારશ્રીના નિયમ અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને ઉપલી મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

સીલેક્શન પ્રોસેસ

બેંક મેનેજર ના પદ માટે સરકારી નોકરી મેળવવા તમારે નીચે મુજબની પરીક્ષાઓમાંથી સફળ થવાનું રહેશે

  1. પ્રિલિમનરી પરીક્ષા
  2. મેઇન્સ પરીક્ષા
  3. પર્સનલ ઇન્ટરવ્યૂ

અરજી ફી

  • SC , ST, PWD, /- 175
  • અન્ય તમામ /- 850

અરજી કેવી રીતે કરવી

  1. સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો
  2. હવે બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટ. https://www.ibps.in/ પર જાઓ
  3. અહીં તમને રિક્વાયરમેન્ટ ફોર પીઓ ની નોટિફિકેશન જોવા મળશે તેના પર ક્લિક કરો
  4. હવે ક્લિક હિયર ફોર ન્યુ રજીસ્ટ્રેશન ના બટન પર ક્લિક કરો
  5. તમારી સામે એક ફોર્મ ઓપન થશે જેમાં તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરો
  6. રજીસ્ટ્રેશન થતા તમને આઈડી પાસવર્ડ મળશે તેના દ્વારા લોગીન થાઓ
  7. હવે તમારી સંપૂર્ણ માહિતી ભરો તથા જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  8. ઓનલાઇન પેમેન્ટની ચુકવણી કરો
  9. સંપૂર્ણ ફોર્મ એક વખત વાંચ્યા બાદ તમામ માહિતી સાચી હોય તો ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો
  10. ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે
  11. હવે ભરેલા ફોર્મ ની પ્રિન્ટ મેળવી લો

અગત્યની લીંક

ઓફિસિયલ જાહેરાત PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!