WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Indian post bharti 2023: ભારતીય પોસ્ટ વિભાગમાં 1899 જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

Indian post bharti 2023: ભારતીય પોસ્ટ વિભાગમાં 1899 જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

ભારતીય પોસ્ટ વિભાગમાં 10 પાસ પર ખૂબ મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ આસિસ્ટન્ટ, શોર્ટિંગ આસિસ્ટન્ટ અને પોસ્ટમેન આસિસ્ટન્ટ સહિત ઘણી બધી જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીની ઓનલાઇન અરજી 10 નવેમ્બર 2023 થી શરૂ થઈ ગયેલ છે, જ્યારે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 09 ડિસેમ્બર 2023 છે. ઉમેદવારો પોસ્ટ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ indianpost.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે, આ ઉપરાંત ઉમેદવારોના હિત ને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટર લિંક અહીં મૂકવામાં આવેલી છે.

Indian post bharti 2023

ભરતી સંસ્થાભારતીય પોસ્ટ વિભાગ
પોસ્ટ નું નામવિવિધ
ખાલી જગ્યાઓ1899
અરજી મોડઓનલાઇન
અરજી શરૂ થયા તારીખ10 નવેમ્બર 2023
અરજી કરવાની અંતિમ તારીખ09 ડિસેમ્બર 2013
ઓફિસિયલ વેબસાઈટIndianpost.gov.in

પોસ્ટનું નામ

પોસ્ટ વિભાગની આ ભરતીમાં પોસ્ટલ સહાયક, વર્ગીકરણ સહાયક, મેઇલ ગાડ, મલ્ટીટોકિંગ સ્ટાફ, ડાક સેવક વગેરે જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યાઓ

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પોસ્ટ વિભાગની આ ભરતીમાં કુલ 1899 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે

ગુજરાતમાં કુલ જગ્યાઓ

પોસ્ટ વિભાગની આ ભરતી ના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય માં કુલ 105 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

અગત્યની તારીખ

પોસ્ટ વિભાગની આ ભરતીની ઓનલાઇન અરજીઓ 10 નવેમ્બર 2023 થી શરૂ થઈ ગયેલ છે, જ્યારે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 9 ડિસેમ્બર 2023 છે.

પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓ

  1. ટપાલ સહાયક – 598
  2. શોર્ટિંગ આસિસ્ટન્ટ – 143
  3. પોસ્ટમેન – 585
  4. મેઇલ ગાડ – 03
  5. MTS – 570

શૈક્ષણિક લાયકાત

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પોસ્ટ વિભાગની આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. જેથી શૈક્ષણિકતા લાયકાત ની વિગતવાર માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ડાઉનલોડ કરો અને વાંચો

પગાર ધોરણ

પોસ્ટ વિભાગની આ ભરતીમાં પગારધોરણ 18,000 થી 81,100 જે દરેક પોસ્ટ માટે અલગ અલગ છે, જેથી દરેક પોસ્ટ ના પગાર ધોરણની વિગતવાર માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને વાંચો.

સત્તાવાર નોટિફિકેશન PDF ડાઉનલોડ કરો

અરજી ફી

SC, ST, EWS, PWBD અને મહિલા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે અરજી ફી ચૂકવવાની રહેશે નહીં, આ સિવાયના ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરવા 100 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે.

ઓનલાઇન અરજી કરવા માટે ની પ્રોસેસ

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://dopsportsrecruitment.cept.gov.in/ પર જાઓ
  2. ત્યારબાદ જાહેરાત પર ક્લિક કરો અને સૂચના વાંચો તેમજ આ ભરતી માટે તમે અરજી કરવા યોગ્ય છો કે નહીં તે યોગ્યતા તપાસો
  3. સૌપ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરો અને આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થાઓ
  4. તમારી સામે એક અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારી જરૂરી તમામ વિગતો ભરો અને ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો
  5. ઓનલાઇન પેમેન્ટ કરો
  6. સંપૂર્ણ માહિતી ચકાસીયા બાદ સબમીટ આપો
  7. ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ મેળવો.

અગત્યની લીંક

સત્તાવાર નોટિફિકેશન pdf ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
અન્ય તમામ ભરતીઓની જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment