પશ્ચિમ જાપાનમાં 7.5 ની તીવ્રતા નો ભૂકંપ અનુભવાયો છે.
પશ્ચિમ જાપાનમાં 7.5 ની તીવ્રતા નો ભૂકંપ અનુભવાયો છે આ ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં પણ અનુભવાયા હતા ભૂકંપ આવોતાની સાથે જ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે દરિયામાંથી પાંચ મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના જાહેર કરાઈ છે
સુનામીની ચેતવણી એ લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા નિગાતા તોય આમાં અને યામા ગાતા હના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું ઇશિકાવા માં નોટો પેનીન સુલા પાસે દરિયામાંથી પાંચ મીટર સુધીના મોજા ઉછાળવાની સંભાવના છે.
જાપાનમાં સુનામીના મોજા ઉછળવા લાગ્યા.
મળતી માહિતી અનુસાર સાંજે 4.21 વાગ્યે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી આ પછી ધોયામાં સાંજે ૪.૩૫ વાગ્યે 80 સેન્ટીમીટર ના મોજા દરિયાકાંઠે અથડાયા અને પછી 4.36 વાગ્યે મોજા અને ગાતા રિફેક્ચરમાં પહોંચ્યા અગાઉ 28 ડિસેમ્બરે જાપાનમાં પણ ભૂકંપના જોરદાર આજકા અનુભવાયા હતા જાપાનના કુરેલ ટાપુઓમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી યુનાઇટેડ સ્ટેટ જીયોલોજીકલ સર્વે અનુસાર અડધા કલાકની અંદર અહીં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ અંગે લાઇવ ન્યૂઝ જુઓ | અહીં ક્લિક કરો |
અન્ય ન્યૂઝ વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |