WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Lic ગોલ્ડન જુબલી સ્કોલરશીપ 2024

Lic ગોલ્ડન જુબલી સ્કોલરશીપ 2024 જાહેર 40 હજાર રૂપિયા સુધીની સહાય ઓનલાઇન અરજી શરૂ જાણો સંપૂર્ણ માહિતી.

ભારતીય જીવન વીમા નિગમ એલઆઇસીએ ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના શરૂ કરેલી છે આ યોજના હેઠળ વાર્ષિક 15000 રૂપિયા થી ૪૦ હજાર રૂપિયા સુધીની સિક્યોરિટી મળવા પાત્ર થશે એલઆઇસી સુવર્ણ જયંતિ શિષ્યવૃત્તિ 2024 હેઠળ ધોરણ 10 અને 12 પાસ કરનાર દરેક વિદ્યાર્થીને લાભ મળશે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે

એલ.આઇ.સી ગોલ્ડન જુબલી સ્કોલરશીપ 2024 લગત વિગતવાર માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે જેમાં અરજી કેવી રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેમજ અરજી કરવા માટેની અગત્યની વેબસાઈટ નીચે મૂકવામાં આવેલી છે જો તમે ધોરણ 10 અને 12 પાસ કર્યો છે અને તમે આ યોજના હેઠળ લાભ મેળવવા અરજી કરવા માંગો છો તો આર્ટીકલ ને અંત સુધી વાંચો

એલ.આઇ.સી ગોલ્ડન જુબલી સ્કોલરશીપ 2024

ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે ઓનલાઇન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.licindia.in/home પર જય અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 14 જાન્યુઆરી 2024 છે

એલ.આઇ.સી ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ 2024 વિશે જાણો

એલ.આઇ.સી ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 આ યોજના ભારતીય જીવન વીમા નિગમ દ્વારા ચલાવવામાં આવતી એક નાણાકીય સહાય પૂરી પાડતી યોજના છે જેના હેઠળ દસમો કે 12 મો પાસ કરેલ વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકે છે અને વાર્ષિક ₹15,000 થી 40,000 સુધીની શિષ્યવૃત્તિ તેઓને મળવાપાત્ર થશે આ યોજના હેઠળ બે પ્રકારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પ્રથમ સામાન્ય શિષ્યવૃત્તિ અને બીજી ગર્લ્સ ચાઈલ્ડ માટે વિશેષ શિષ્યવૃત્તિ સામાન્ય શિષ્યવૃત્તિ દ્વારા ઈન્ટર પાસ વિદ્યાર્થી ઓને વિવિધ પ્રકારના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે

બાળ કન્યા માટે વિશેષ શિષ્યવૃત્તિ

એલ.આઇ.સી ગોલ્ડન જ્યુબિલી શિષ્યવૃત્તિ 2024 હેઠળ કન્યા બાળક માટે વિશેષ શિષ્યવૃત્તિ દ્વારા ધોરણ 10 પાસ પછી કન્યાઓને વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભ મેળવતા પહેલા તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમામ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે નહીં આ યોજનાનો લાભ મેળવવા માટે અમુક પાત્રતાના ધારા ધોરણે નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે

પાત્રતાના નિયમો.

વર્ષ 2022 23 માં ધોરણ 12 માં ઓછામાં ઓછા ૬૦ ગુણ સાથે પાસ આઉટ કરેલ હોય.

વાલીની વાર્ષિક આવક અઢી લાખ થી વધુ હોવી જોઈએ નહીં.

ડિપ્લોમા કોર્સ કરેલ વિદ્યાર્થીઓ જેમાં દવા એન્જિનિયરિંગ કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક સંકલિત અભ્યાસક્રમો કોઈપણ ક્ષેત્રમાં ડિપ્લોમા અભ્યાસક્રમો અથવા અન્ય સમકક્ષ અભ્યાસક્રમો સરકારી માન્યતા પ્રાપ્ત કોલેજો દ્વારા વ્યવસાયિક અભ્યાસક્રમોમાં રથ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર થશે.

દીકરીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ યોજના ની પાત્રતા

ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમો માટે વિશેષ શિષ્યવૃત્તિ છોકરીઓ ને આપવામાં આવે છે જેમાં.

શૈક્ષણિક વર્ષ 2022 23 માં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોય.

વાલીની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી વધુ નહીં.

દ્વિતીય વૃદ્ધિ ફક્ત એવા વિદ્યાર્થી ઓને જ આપવામાં આવશે કે જેઓ સ્નાતક અથવા તેની સમકક્ષ અભ્યાસ કરી રહ્યા છે જેમાં ફક્ત સંકલિત અભ્યાસક્રમોનો જ સમાવેશ થાય છે આ શિષ્યવૃત્તિ અનુસ્નાતક અભ્યાસ માટે નથી.

અગત્યની તારીખો

એલ.આઇ.સી ગોલ્ડન જુબલી 2024 શિષ્યવૃત્તિ જાહેર 30 ડિસેમ્બર 2023 ના રોજ કરવામાં આવેલા હતી જ્યારે ઓનલાઇન અરજી એક જાન્યુઆરી 2024 થી શરૂ થઈ ગયેલ છે તેમજ ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 14 જાન્યુઆરી 2024 છે.

શિષ્યવૃત્તિ માટે અરજી કેવી રીતે કરશો.

  • સૌપ્રથમ એલ.આઇ.સી ની સત્તાવાર વેબસાઈટ https://www.licindia.in/home પર જવું.
  • અહીં lic ગોલ્ડન ટ્યુબ્લીક સ્કોલરશીપ 2023 પર ક્લિક કરવું.
  • તમારી સામે અરજી ફોર્મ માં ખુલશે તેમાં દરેક માહિતી ભરો.
  • માગવામાં આવેલ જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
  • અરજી ફોર્મ સબમીટ કરો અને અરજીની પ્રિન્ટ મેળવો.

અગત્યની લિંક

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેનો વિડીયો જોવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment