WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જૈન સાધુ સાધવીઓ ક્યારે નહાતા નથી, છતાં કેવી રીતે રહે છે સ્વચ્છ. રહસ્ય જાણીને ચોંકી જશો.

જૈન સાધુ સાધવીઓ ક્યારે નહાતા નથી, છતાં કેવી રીતે રહે છે સ્વચ્છ. રહસ્ય જાણીને ચોંકી જશો: જૈન ધર્મમાં મુન્ની અને સાધ્વીઓ કડક અને શિસ્ત બુદ્ધ જીવન જીવે છે તે દીક્ષા લીધા પછી ક્યારેય નહાતા નથી તેમ છતાં હંમેશા ફ્રેશ અને સાફ કેવી રીતે લાગે છે ચાલો જાણીએ ક્યારેય નહીં નહાવા પાછળનું શું કારણ છે.

જૈન ધર્મના બે પંથ શ્વેતાંબર અને દિગંબર

જૈન ધર્મમાં બે પ્રકારના પંથ હોય છે શ્વેતાંબર અને દિગંબર. બંને પંથોના સાધુ અને સાધ્વીઓ દિક્ષના લીધા પછી ખૂબ કઠોર જીવન જીવે છે. તેઓ સાચા અર્થમાં મર્યાદિત અને શિસ્ત બુદ્ધ જીવન જીવે છે. કોઈપણ પ્રકારના ભૌતિક અને સુવિધા પૂર્ણ સંસાધનોનો તેઓ ક્યારે ઉપયોગ કરતા નથી. શ્વેતાંબર સાધુ અને સાધુઓ શરીર પર ફક્ત એક પાતળું સુતરાવ કાપડ ધારણ કરે છે.

આને પણ વાંચો : ફોન આવે ત્યારે નામ અને નંબર બોલતી એપ મોબાઇલમાં ડાઉનલોડ કરો, ડ્રાઇવિંગ કરતી વખતે અને કામમાં હોય ત્યારે ખૂબ જ ઉપયોગી એપ.

દિગંબર સાધુ તો કપડા પણ નથી પહેરતા પરંતુ જૈન ધર્મની સાધવીઓ જરૂર એક સફેદ કાપડ સાડીના રૂપે ધારણ કરે છે. કડકડતી ઠંડીમાં પણ તેઓ ફક્ત આ જ પ્રકારના કપડાં પહેરે છે. દિગંબર સાધુ તો કડકડતી ઠંડીમાં પણ કોઈ કપડાં પહેરતા નથી. જ્યારે શ્વેતાંબર સાધુ અને સાધ્વીઓ પોતાની સાથે રહેતી 14 વસ્તુઓ માંથી એક કામળી રાખે છે, જે ખૂબ જ પાતળી હોય છે, તેને ફક્ત સુતા સમયે જ ઓઢે છે.

જમીન પર જ સુવે છે

આ તમામ સાધુ અને સાધ્વીઓ ભલે ગમે તે સીઝન હોય જમીન પર જ સુવે છે, અને જમીન ખુલ્લી અથવા તો લાકડી વાળી પણ હોઈ શકે છે, તે ચટાઈ પર પણ સૂઈ શકે છે, સુવા માટે તે સુકી ઘાસનો પણ ઉપયોગ કરી શકે છે, જોકે આ સાધુ અને સાધ્વીઓને ઊંઘ ખૂબ જ ઓછી હોય છે..

આને પણ વાંચો ફ્રી સિલાઈ મશીન સહાય યોજના ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ વિગતવાર માહિતી જાણો અહીં ક્લિક કરો

આખી જિંદગીમાં ક્યારેય નહાતા નથી

તમને આ વાત જાણીને નવાઈ લાગશે પરંતુ આ સત્ય છે કે દીક્ષા લીધા પછી જૈન સાધુ અને સાધવીઓ ક્યારેય નહાતા નથી. માંડવામાં આવે છે કે તેમના સ્નાન કરવા પર સૂક્ષ્મ જીવોનું જીવન જોખમમાં મુકાઈ જશે. આ જ કારણથી તેઓ નહાતા નથી અને મોઢા પર હંમેશા કપડું લગાવીને રાખે છે, જેથી કોઈ સૂક્ષ્મ જીવ મોઢાના રસ્તે શરીરમાં પ્રવેશ ન કરે.

બાહ્ય સ્નાન અને આંતરિક સ્નાન

કહેવામાં આવે છે કે સ્નાન મુખ્ય રીતે બે પ્રકારનું હોય છે, બાહ્ય અને આંતરિક. સામાન્ય લોકો પાણીથી નહાય છે, પરંતુ જૈન સાધુ અને સાધ્વીઓ આંતરિક સ્નાન એટલે કે મન અને વિચારોની સુધીની સાથે ધ્યાનમાં બેસીને આંતરિક સ્નાન કરે છે. તેમના સ્નાનનો અર્થ હોય છે ભાવોની શુદ્ધિ. આખું જીવન તેઓ તેનું પાલન કરે છે.

આને પણ વાંચો તમારા મોબાઈલ દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

સાધુ અને સાધ્વીઓ થોડા થોડા દિવસોના અંતરે ભીનું કપડું લઈને શરીરના દરેક ભાગોને સાફ કરે છે, તેનાથી તેઓ શરીરને ફ્રેશ અને શુદ્ધ રાખે છે. પરંતુ પાણી વડે તેઓ સંપૂર્ણ સ્નાન આખી જિંદગીમાં ક્યારેય કરતા નથી.

જૈન ભિક્ષુ તમામ પ્રકારના ભૌતિક સાધનોનો ત્યાગ કરી દે છે અને આખી જિંદગી ખૂબ જ સાદગી સાથે પસાર કરે છે, વિદેશોમાં રહેતા જૈન સાધુ સાધ્વીઓ પણ આ પ્રકારનું અઘરું જીવન જીવે છે. રહેવાનો આશ્રય અને જમવાનું જૈન સમુદાય પૂરું પાડે છે અથવા તેઓ જૈન ધર્મ સાથે જોડાયેલા મંદિરો સાથે રાખવામાં આવેલા મઠોમાં રહે છે..

આજે આપણે અહીં જૈન સાધુ સાધવીઓના જીવન વિશે ચર્ચા કરી માહિતી વાંચવા લાયક લાગી હોય તો આગળ તમારા દરેક મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં તેમ જ આવી અવનવી તમામ માહિતી નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ મારુ ગુજરાત ભરતી.in ની નિયમિત મુલાકાત લેવી.

મહત્વની લીંક

હોમ પેજઅહીં ક્લિક કરો
હાલ ચાલતી તમામ સરકારી યોજનાઓ ની માહિતી માટે અહીં ક્લિક કરો
હાલ ચાલતી તમામ સરકારી ભરતીઓની માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment