WhatsApp ગ્રૂપમાં જોડાવો!

1 એપ્રિલ 2024 થી આટલા નિયમો બદલાઈ જશે, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર થશે.

1 એપ્રિલથી આ નિયમો બદલાઈ જશે : ફાસ્ટ એક થી લઈને એલપીજી સુધી મોટા સાત નિયમો એક એપ્રિલ થી બદલાઈ જશે. નવા કારોબારી વર્ષની શરૂઆત થતા જ ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થશે.

તમને જણાવી દઈએ કે દર મહિનાની શરૂઆતમાં ઘણા નિયમો બદલાય છે. આ નાણાકીય નિયમોની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે. આજે તમને જણાવીશું કે એક એપ્રિલ 2024 થી કયા નાણાકીય નિયમો બદલાઈ રહ્યા છે.

1 એપ્રિલ 2024 થી નીચે મુજબના નિયમોમાં ફેરફાર થશે

એલપીજી ગેસ ની કિંમત

એલપીજી સિલિન્ડર ની કિંમત દર મહિનાની પહેલી તારીખે દેશભરમાં અપડેટ કરવામાં આવે છે. એલપીજી ની કિંમતો પણ એક એપ્રિલ 2024 ના રોજ અપડેટ કરવામાં આવશે. જોકે લોકસભા ચૂંટણી 2024 વચ્ચે તેમની કિંમતોમાં મોટા ફેરફારની શક્યતા ઘણી ઓછી છે.

ફાસ્ટેગ kyc ફરજિયાત

એક એપ્રિલ 2024 થી ફાસ્ટેગ સંબંધિત નિયમો બદલાઈ રહ્યા છે. જો તમે 31 માર્ચ 2024 સુધીમાં ફાસ્ટ ટેગ કેવાયસી અપડેટ નહીં કરો તો તમને આવતા મહિનાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

બેંક કેવાયસી વગર ફાસ્ટેગ ને નિષ્ફળ કરી દેશે. મતલબ કે ફાસ્ટૅગ માં બેલેન્સ હશે તો પણ તેના દ્વારા પેમેન્ટ નહીં થાય. NHAI એ fastag kyc ફરજિયાત બનાવ્યું છે.

PAN આધાર લિંક

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. PAN ને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. જો પાનકાર્ડ આધારકાર્ડ ની સાથે લિંક નહીં હોય તો PAN નંબર રદ થઈ શકે છે.

એટલે કે પાનનો ઉપયોગ દસ્તાવેજ તરીકે કરવામાં આવશે નહીં. એક એપ્રિલ પછી પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે વપરાશ કરતા અને હજાર રૂપિયા નો દંડ ચૂકવવો પડશે. આ દંડ થી બચવા માટે વપરાશ કરતાં ઓએ 31 માર્ચ 2024 સુધી માં તેના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે.

ઓનલાઈન આધાર કાર્ડ માં સુધારો કરવા માટે અહીં ક્લિક કરો

EPFO નો નવો નિયમ

1 એપ્રિલ 2024 થી EPFO નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. વાસ્તવમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આવતા મહિનાથી નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યો છે. આ નિયમો મુજબ હવે જોબ બદલ્યા બાદ પીએફ એકાઉન્ટ ઓટો મૂડમાં ટ્રાન્સફર થશે.

આનો અર્થ એ કે હવે યુઝરને એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે રિક્વેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં. આ નિયમ લાગુ થયા બાદ યુઝર્સ ની મુશ્કેલીઓમાં થોડીક અંશે ઘટાડો થશે.

499 માં 10 લાખનો અકસ્માત વીમો. જાણો પોસ્ટ ઓફિસની આ વીમા યોજના વિશે. માહિતી વાંચવા અહીં ક્લિક કરો

SBI ક્રેડિટ કાર્ડ

જે યુઝર્સ પાસે sbi ક્રેડિટ કાર્ડ છે તેમને જણાવી દઈએ કે એક એપ્રિલ 2024 થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

જો તમે એસબીઆઇ ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી કરો છો તો તમને જણાવી દઈએ કે એક એપ્રિલથી તમને ભાડાની ચુકવણી પર કોઈ રીવોડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. આ નિયમ કેટલાક ક્રેડિટ કાર્ડ્સ પર એક એપ્રિલ થી માન્યા રહેશે. જ્યારે અન્ય ફરતે 15 એપ્રિલ 2024 પછીથી લાગુ થશે.

ઉપયોગી ગેજેટ ફોન આવશે ત્યારે નામ અને નંબર બોલશે આ એપ્લિકેશન. કોલર નેમ એનાઉન્સર એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

નવી કર વ્યવસ્થા

જો કર દાતાએ હજુ સુધી કર વ્યવસ્થા પસંદ કરી નથી, તો તેની પાસે માત્ર એક જ દિવસ બાકી છે. વાસ્તવમાં એક એપ્રિલ 2024 થી નવી કર વ્યવસ્થા ડિફોલ્ડ ટેક્સ શાસન બની જશે.

એટલે કે કર દાતાને નવી ટેક્સ સિસ્ટમના નિયમો અનુસાર આપોઆપ ટેક્સ ચૂકવવો પડશે.

💥 આને પણ વાંચો : જાણો તમારા નામ પર કેટલા સીમકાર્ડ એક્ટિવ છે. બીજું કોઈ વ્યક્તિ તો તમારા નામે સીમકાર્ડ નથી વાપરવી રહ્યું નહીં?. ઓનલાઇન ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

અગત્યની લિંક

વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment