WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Train Status: હવે તમારા whatsapp દ્વારા જાણો ટ્રેન ક્યાં પહોંચી છે તથા તમારી ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં, આ રીતે ચેક કરો ટ્રેન નુ સ્ટેટસ.

Train Status: whatsapp પરથી મેળવો ટ્રેન નું સ્ટેટસ: Train Status on whatsapp : દેશમાં લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને, નોકરીના કામથી કે ધંધા રોજગારના કામથી લાખો લોકો નિયમિત ટ્રેનમાં સફર કરતા હોય છે, આ ઉપરાંત જ્યારે આપણે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત દૂર દૂર સુધી જવાના હોય ત્યારે ટ્રેનની મુસાફરી સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે. ત્યારે લોકોને ટ્રેનની ટિકિટ અનેક વખત મળી શકતી નથી અથવા તો વેઇટિંગમાં મળતી હોય છે. તેમજ ટ્રેન કઈ જગ્યાએ પહોંચી છે તેની માહિતી કોઈપણ જગ્યાએ મળી શકતી નથી. તેથી આજના આધુનિક યુગમાં લોકોને અવનવી સુવિધાઓ અવારનવાર મળતી રહેતી હોય છે. જે હાલ ટ્રેન નું સ્ટેટસ whatsapp દ્વારા કેવી રીતે જાણવું તેની નવી સુવિધા શરૂ કરવામાં આવેલી છે. હવે તમારા whatsapp નંબર પરથી તમે જાણી શકશો કે ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તેમ જ ટ્રેન કઈ જગ્યાએ પહોંચી છે તેનું લાઈવ સ્ટેટસ તમે whatsapp દ્વારા જાણી શકો છો. whatsapp દ્વારા તમામ માહિતી કેવી રીતે ચેક કરવી તેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.

💥આને પણ વાંચો જાણો તમારા whatsapp નું ડીપી છાનીચૂપી રીતે કોણ જોઈ રહ્યું છે, ચેક કરો આ રીતે અહીં ક્લિક કરો

લોકો આવવા જવા માટે કે ફરવા જવા માટે પરિવહનના ઓપ્શન તરીકે ટ્રેન બસ તેમજ કાર જેવા સાધનોનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તેમ જ ટ્રેન ક્યાં પહોંચી છે તે માહિતી હાલ સુધી એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ હતી અને મોટાભાગના લોકો એપ દ્વારા આ માહિતી જાણતા હતા. પરંતુ હવે આ તમામ માહિતી whatsapp પર ઉપલબ્ધ કરવામાં આવી છે. હવે તમે પણ whatsapp દ્વારા જ તમારા પી એન આર સ્ટેટસ ને ચેક કરી શકો છો. જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારે સીટ કન્ફર્મ થઈ છે કે નહીં આ ઉપરાંત ટ્રેન કેટલે પહોંચી છે તે પણ તમે whatsapp દ્વારા સ્ટેટસ ચકાસી શકો છો. whatsapp પર ટ્રેન સ્ટેટસ એટલે કે લોકેશન અને પી એન આર સ્ટેટસ ચેક કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

💥આને પણ વાંચો આબુ, મનાલી કે સાપુતારા ધક્કો ખાવાની જરૂર નથી આ છે ગુજરાતનો બેસ્ટ હિલ સ્ટેશન. માહિતી વાંચવા અહીં ક્લિક કરો

Train Status ચેક કરો આ રીતે.

ટ્રેનનો સ્ટેટસ whatsapp દ્વારા ચેક કરવા અને તમારી ટ્રેનની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી અને ટ્રેન ક્યાં પહોંચી છે તેની વિગત જાણવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.

  • સૌપ્રથમ તમારા ફોનમાં Railofy ટ્રેન ઇન્કવાયરી નંબર +91 9234556675 અથવા +919881193322 નંબર સેવ કરી લો.
  • હવે તમારા ફોનમાં whatsapp ઓપન કરો અને તેમાં સર્ચમાં જાય Railofy ચેટ બોટ નુ મેસેજ બોક્સ ઓપન કરો.
  • ત્યારબાદ તમારે અહીં માત્ર તમારો 10 અંકનો PNR નંબર દાખલ કરવાનો રહેશે. તમારો 10 અંક નો પી એન આર નંબર દાખલ કરી મેસેજ સેન્ડ કરી દો.
  • ત્યારબાદ તમારી ટિકિટની સ્થિતિ શું છે. ટ્રેન ક્યાં પહોંચી છે. આ તમામ માહિતી તમને whatsapp પર મેસેજ આવી જશે.
  • આટલું કર્યા બાદ આ ચેટબોટ તમને રીયલ ટાઈમ ટ્રેનની માહિતી મોકલ્યા કરશે. તમારે વારંવાર મેસેજ કરવાની પણ જરૂર રહેશે નહીં.

આ સિવાય રેલવેના કસ્ટમર નંબર પરથી પણ તમને આ માહિતી મેળવી શકો છો. તેના માટે તમારે 139 નંબર ડાયલ કરવાનો રહેશે. જોકે આના માટે તમારે લાંબા સમય માટે કોલ પર બન્યા રહેવું પડશે.

💥આને પણ વાંચો ફોન આવે ત્યારે નામ અને નંબર બોલતી એપ ડાઉનલોડ કરો, કામ કરતા હોય કે ડ્રાઇવિંગમાં હોય ત્યારે આ સુવિધા ખૂબ જ ઉપયોગી થશે. અહીં ક્લિક કરો,

ખૂબ જ ઉપયોગી છે આ whatsapp ની સુવિધા

તમે whatsapp પર આ ચેટબોટને એક્ટિવ કરેલો. તમારે કોઈપણ કારણોસર ગમે ત્યારે ટ્રેનની મુસાફરી કરવાની જરૂર પડે ત્યારે તમને આ ખૂબ જ ઉપયોગી થશે. જેમાં ખાસ કરીને રિઝર્વેશન કરાવતા યુઝર્સ માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ સિવાય આ સુવિધા દ્વારા તમે ટ્રેનનું રીયલ ટાઈમ લોકેશન અને ટિકિટ નું સ્ટેટસ પણ ચેક કરી શકો છો.

આ ઉપરાંત જો તમે નવા રૂટ પર ટ્રાવેલિંગ કરી રહ્યા હો તો તમારે ડેસ્ટિનેશન ક્યારે આવશે ટ્રેન તમારી ક્યાં પહોંચી છે અને કેટલા સમય બાદ તમારા ટેશન એ પહોંચી શકશો તેનું રીયલ ટાઈમ લોકેશન બતાવશે. આમ whatsapp નું આ ટ્રેન સ્ટેટસ તમને અનેક રીતે ઉપયોગી થશે. તેમજ તમારે આ સુવિધા માટે વારંવાર અન્ય કોઈ એપમાં લોગીન થવાનુ રહેશે નહીં. માત્ર એક જ વખત મેસેજ સેન્ડ કર્યા બાદ તમને વખતોવખત બેન ને લગત તમામ માહિતી અને રિયલ ટાઈમ લોકેશન તમારા whatsapp પર મળતું રહેશે.

મહત્વની લિંક

ટ્રેન ટિકિટ બુકિંગ & સ્ટેટ્સ એપ અહીં ક્લિક કરો
આવી ઉપયોગી અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment