WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

પરીક્ષાની તૈયારી કરતા યુવા અને યુવતીઓ માટે ખૂબ મોટા સમાચાર આવ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ પર નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત વિવિધ 22 કેડરમાં ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારો ચાર જાન્યુઆરી 2024 થી 31 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકે છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ નવી ભરતી ની વિગતવાર માહિતી તમે આ આર્ટિકલ દ્વારા જાણી શકશો જેમાં પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી શૈક્ષણિકલાયકાત પગાર ધોરણ અરજી ફી અગત્યની તારીખો અને ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

4304 જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેર.

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી વિવિધ 22 કેડરમાં 4300 જગ્યા ઉપર લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે તમે પણ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઈટ gsssb.gujarat.gov.in પર જઈ તમારી અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટની ડાયરેક્ટ લીંક અહીં મૂકવામાં આવેલી છે તમે અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

અગત્યની તારીખો

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીની જાહેરાત આજે જ એટલે કે ત્રણ જાન્યુઆરી 2024 ના રોજ જાહેર કરવામાં આવેલી છે , ઓનલાઇન અરજી શરૂ ચાર જાન્યુઆરી 2024 થી જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024 છે .

OJAS વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઓજસ ભરતી 2024 (ojas.gujarat.gov.in) વેબસાઈટ પર ઓનલાઇન અરજી તારીખ 4 જાન્યુઆરી 2024 થી શરૂ થશે અને 31 જાન્યુઆરી 2024 સુધી ઉમેદવારો અરજી કરી શકશે આશરે ૨૨ કેડરમાં કુલ 4304 જગ્યાઓ પર અરજી મંગાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો વાડી સીબીઆરટી સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારોએ આપવાની થશે.

પોસ્ટ વાઇઝ વિગતવાર માહિતી

અરજી ફી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અરજી ફી માં વધારો કરવામાં આવ્યો છે ઉમેદવારોએ આ ભરતી માટે 500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે અનામત કેટેગરીના ઉમેદવારોએ 400 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

ઉંમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોમાં ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે સરકારશ્રીના નિયમ અનુસાર ઉપલી મર્યાદામાં ઉંમરમાં છૂટછાટ નીચે મુજબ છે

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલા 4304 જગ્યાઓ પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર સ્નાતક પદવી ધરાવતા હોવા જરૂરી છે.

પગાર ધોરણ

ઓનલાઇન અરજી કરવા માટે

  • ઓનલાઇન અરજી ચાર જાન્યુઆરી 2024 થી શરૂ થશે
  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ.https://ojas.gujarat.gov.in/ પર જવાનો રહેશે
  • જેમાં વિવિધ કેડરની નવી ભરતી જાહેરાત જોઈ શકાશે
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરવાનું રહેશે
  • તમારી સામે અરજી ફોર્મ આવશે જેમાં તમારી તમામ માહિતી ભરવાની થશે
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે
  • તમામ માહિતી સાચી ભરાઈ ગયા બાદ અરજી ફોર્મ ને સબમીટ કરી પ્રિન્ટ મેળવી લેવી.

અગત્યની લિંક

સત્તાવાર જાહેરાત PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી (4 જાન્યુઆરી 2024 થી)અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment