જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023: જાણો અરજી કરવાની પ્રોસેસ
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનામાં વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામાં આવે … Read more